શ્રાવણના પ્રથમ દિવસે કર્ણ મુક્તેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોની ભીડ, 'હર હર મહાદેવ' નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું.
Published on: 25th July, 2025
25 જુલાઈથી શ્રાવણ માસનો પ્રારંભ થતા, અમદાવાદના કર્ણ મુક્તેશ્વર મહાદેવ મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ ઉમટી. ભક્તો જળ, દૂધ, પુષ્પોથી શિવજીની પૂજા કરી ધન્યતા અનુભવે છે. સેવક વૈભવભાઈના જણાવ્યા અનુસાર, શ્રાવણ માસમાં શિવજી પૃથ્વીનો ભાર હળવો કરે છે, અને ભક્તો પૂજા-અર્ચના કરી પુણ્ય કમાય છે. 'હર હર મહાદેવ'ના નાદથી વાતાવરણ ગુંજી રહ્યું છે.

Published on: July 25, 2025