સાળંગપુરધામ શ્રીકષ્ટભંજન દેવને ૨૦૦ કિલો ઓર્કિડ (Orchid) અને ગુલાબના ફુલનો સુંદર શણગાર.
Published on: 28th July, 2025
સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે, શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણાથી ૨૦૦ કિલો ઓર્કિડ (Orchid) અને ગુલાબના ફુલનો શણગાર કરાયો. રવિવારે દાદાને દિવ્ય વાઘા પહેરાવાયા, સિંહાસને ફ્રુટ શણગાર કરાયો અને સુખડીનો અન્નકૂટ ધરાવાયો. વૃંદાવનમાં ૪ કારીગરો દ્વારા ૭ દિવસની મહેનતે આ વાઘા બન્યા હતા. દાદાને 51 કિલો સુખડીનો અન્નકૂટ ધરાવ્યો હતો.

Published on: July 28, 2025