સાંતલપુર કોલેજમાં સપ્તધારા અંતર્ગત કલા સ્પર્ધામાં 20થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો, વિજેતાઓને ઇનામ આપવામાં આવ્યા.
Published on: 28th July, 2025
સરકારી વિનયન કોલેજ સાંતલપુરમાં સપ્તધારા પ્રવૃત્તિ અંતર્ગત ચિત્ર સ્પર્ધા અને રંગકલા કૌશલ સ્પર્ધાનું આયોજન થયું. જેમાં 20થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો. ડૉ. રાજાભાઈ આયરના હસ્તે ઉદ્ઘાટન થયું. આયર માયાબેને પ્રથમ ક્રમાંક મેળવ્યો, જાડેજા દિવ્યરાજસિંહે રંગકલામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો. કોર્ડીનેટર સુદાભાઇ આર. કટારાએ આયોજન કર્યું અને ડૉ. રાજાભાઈ એન. આયરનું માર્ગદર્શન મળ્યું.

Published on: July 28, 2025
Published on: 28th July, 2025