બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યા પર Morari Bapuની ચિંતા: 'હિન્દુ હોવું ગુનો કેમ?'
બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યા પર Morari Bapuની ચિંતા: 'હિન્દુ હોવું ગુનો કેમ?'
Published on: 26th December, 2025

તિરૂપતિમાં રામકથા દરમિયાન Morari Bapuએ બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યાઓ પર ચિંતા વ્યક્ત કરી. બાંગ્લાદેશમાં હિન્દુઓની પરિસ્થિતિ કથળી રહી છે. RSSના Mohan Bhagwatએ પણ ચિંતા દર્શાવી. Bapuએ પ્રશ્ન કર્યો કે હિન્દુ હોવું ગુનો કેમ છે? હિન્દુ નમ્રતા અને વિશાળતાની ઓળખ છે, બિંદુ અને સિંધુ સમાન છે.