વિશ્વ પ્રેરણા મહોત્સવ સમાપ્ત: વ્રજરાજકુમારજીએ 84 વૈષ્ણવોની વાર્તાના પુસ્તકનું Englishમાં વિમોચન કર્યું.
વિશ્વ પ્રેરણા મહોત્સવ સમાપ્ત: વ્રજરાજકુમારજીએ 84 વૈષ્ણવોની વાર્તાના પુસ્તકનું Englishમાં વિમોચન કર્યું.
Published on: 31st December, 2025

ગ્લોબલ હિન્દુ-વૈષ્ણવ પ્રેરણા મહોત્સવમાં, વ્રજરાજકુમારજીએ 84 વૈષ્ણવોની વાર્તાના English ભાષામાં અનુવાદિત પુસ્તકનું વિમોચન કર્યું. ડો. વિજયભાઈ ઝવેરી અને ડો. બકુલભાઈ દલાલે આ ભાષાંતર કર્યું હતું. મહોત્સવના અંતિમ દિવસે ભૂમિબેન ત્રિવેદી અને અંકિતભાઈ ત્રિવેદીની ભજન સંધ્યા યોજાઈ હતી, જેમાં હજારો વૈષ્ણવોએ સંગીત સાથે રાત્રિ સુધી આનંદ માણ્યો હતો.