કન્ફ્યુઝન દૂર કરી નવા વર્ષ 2026માં પ્રવેશ કરો: શ્રીકૃષ્ણએ અર્જુનના ભય-ભ્રમ દૂર કર્યા, પછી અર્જુને યુદ્ધ માટે નવી શરૂઆત કરી.
કન્ફ્યુઝન દૂર કરી નવા વર્ષ 2026માં પ્રવેશ કરો: શ્રીકૃષ્ણએ અર્જુનના ભય-ભ્રમ દૂર કર્યા, પછી અર્જુને યુદ્ધ માટે નવી શરૂઆત કરી.
Published on: 30th December, 2025

વર્ષ 2025 સમાપ્ત થઈ રહ્યું છે અને નવું વર્ષ 2026 શરૂ થવાનું છે. નવા વર્ષે ડર અને કન્ફ્યુઝન દૂર કરી આગળ વધો. શ્રીકૃષ્ણે અર્જુનને ગીતાનો ઉપદેશ આપી ભ્રમ દૂર કર્યા અને નવી શરૂઆત કરાવી. જીવનમાં પરિવર્તનથી ડરવું નહીં. કર્તવ્યથી ભાગવું યોગ્ય નથી. કર્મ કરો અને પરિણામની ચિંતા છોડો. આંતરિક પરિવર્તનથી નવી શરૂઆત કરો, કોઈ અનુભવી પાસેથી માર્ગદર્શન લો અને સકારાત્મક શરૂઆત કરો.