સુરતના કંતારેશ્વર મહાદેવ: 7000 વર્ષ જૂનો ઇતિહાસ, શિવલિંગ પર ગાયની ખરીનું રહસ્ય.
સુરતના કંતારેશ્વર મહાદેવ: 7000 વર્ષ જૂનો ઇતિહાસ, શિવલિંગ પર ગાયની ખરીનું રહસ્ય.
Published on: 25th July, 2025

કંતારેશ્વર મહાદેવ કતારગામ: સુરતનું 7000 વર્ષ જૂનું કંતારેશ્વર મહાદેવ મંદિર શ્રાવણમાં આસ્થાનું કેન્દ્ર છે. આ શિવલિંગનો આકાર ગાયના પગની ખરી જેવો છે. સતયુગ, ત્રેતા કે દ્વાપર યુગમાં સ્થાપના થઈ હોવાની લોકવાયકા છે. શ્રાવણ માસમાં રોજ 22 જેટલી પૂજા થાય છે, જેનો લાભ ભક્તો લે છે.