સિટી એન્કર: રાજકોટના બાળકે પક્ષીઓની સારવાર માટે હેલ્પલાઈન શરૂ કરી, કાર્ટૂન જોવા અને રમવાની ઉંમરે.
Published on: 04th August, 2025
રાજકોટના 9 વર્ષના ધર્મવીરસિંહ વંશે પક્ષીઓની સારવાર માટે હેલ્પલાઈન શરૂ કરી. પિતાએ સાઇકલની ગિફ્ટ આપવાની વાત કરી તો ધર્મવીરસિંહે હેલ્પલાઈન શરૂ કરવા કહ્યું. 2 વર્ષ પહેલાં ખિસકોલીના બચ્ચાંને ઇજાગ્રસ્ત જોઇને સારવાર શરૂ કરી. અત્યાર સુધીમાં 200થી વધુ પક્ષીઓની સારવાર કરી છે. Helpline number 90331 23123 છે.

Published on: August 04, 2025