બજેટમાં મોટી TAX કપાત નહીં પણ પગારદાર વર્ગને રાહત મળવાની શક્યતા છે.
બજેટમાં મોટી TAX કપાત નહીં પણ પગારદાર વર્ગને રાહત મળવાની શક્યતા છે.
Published on: 22nd January, 2026

નાણામંત્રી નિર્મલા સીતારામન ૧ ફેબ્રુઆરીએ બજેટ ૨૦૨૬ રજૂ કરશે, જે કરદાતાઓમાં અપેક્ષા ઉભી કરશે. નિષ્ણાતોના મતે સરકાર નવી TAX વ્યવસ્થા પર ધ્યાન કેન્દ્રિત કરશે અને કપાત વધારવાને બદલે સ્લેબમાં ફેરફારો કરશે. બજેટ ૨૦૨૬ માં કોઈ મોટો TAX કાપ જાહેર કરવામાં આવશે નહીં, પરંતુ સરકારનો ઉદ્દેશ્ય નવી વ્યવસ્થાને વધુ આકર્ષક બનાવવાનો છે.