વડોદરામાં વેસ્ટ પેપરમાંથી ભગવદ્ ગીતા થીમ ડેકોરેશન: ગીતાના અધ્યાય-શ્લોકોનું બેનર, ઇકો-ફ્રેન્ડલી ગણેશોત્સવની ઉજવણી.
Published on: 31st August, 2025
વડોદરાના તાનાજીની ગલીમાં ગણેશોત્સવની ગીતાજ્ઞાન થીમ પર ઉજવણી થઈ રહી છે. આખું ડેકોરેશન વેસ્ટ પેપરમાંથી છે, જે 100% ઇકો-ફ્રેન્ડલી છે. લોકો માનસિક તણાવથી મુક્તિ મેળવે એ માટે ગીતાના જ્ઞાન તરફ આકર્ષિત કરવાનો ઉદ્દેશ્ય છે. ગણેશ પંડાલમાં હતાશા-નિરાશાથી મુક્તિ મેળવવા ગીતાના શ્લોકો દર્શાવ્યા છે. મંડળ પર્યાવરણની સાથે લોકોના માનસિક સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે છે.

Published on: August 31, 2025