મહારાષ્ટ્ર સરકારે ખાનગી કંપનીના કર્મચારીઓ માટે કામના કલાકો 9થી વધારીને 10 કલાક કરવા કાયદામાં સુધારો કર્યો.
મહારાષ્ટ્ર સરકારે ખાનગી કંપનીના કર્મચારીઓ માટે કામના કલાકો 9થી વધારીને 10 કલાક કરવા કાયદામાં સુધારો કર્યો.
Published on: 04th September, 2025

Maharashtra Govtએ private sectorના કર્મચારીઓ માટે કામના કલાકો વધાર્યા. સરકારે રોકાણો આકર્ષવા, નોકરીઓનું સર્જન કરવા અને શ્રમિકોના અધિકારોનું રક્ષણ કરવાના હેતુથી કાયદામાં સુધારો કર્યો છે. CM દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આ ફેરફારોને મંજૂરી આપવામાં આવી. મહારાષ્ટ્ર હવે અન્ય રાજ્યો સાથે જોડાયું જ્યાં આવા સુધારા લાગુ છે.