સુરત સમાચાર: આંતરરાષ્ટ્રીય ચાઇનીઝ સ્લેવરી રેકેટનો કેસ; ગેંગે 40 યુવકોને બંધક બનાવી મ્યાનમાર મોકલ્યા.
Published on: 04th September, 2025
સુરતમાં આંતરરાષ્ટ્રીય ચાઇનીઝ સ્લેવરી રેકેટ પકડાયું, જેમાં નીરવ મુખ્ય આરોપી છે. તે ચાઇનીઝ બેંક સાથે મળીને રેકેટ ચલાવતો હતો, જેમાં એક વ્યક્તિ દીઠ તેને ત્રણ લાખ મળતા. પાકિસ્તાની એજન્ટ પણ સામેલ હતા, જેઓ થાઈલેન્ડ બોર્ડરથી નદી ઓળંગી મ્યાનમાર ઘૂસાડતા. આ કેસમાં મ્યાનમાર આર્મી પર પણ શંકા છે. સુરત સાયબર સેલ તપાસ કરી રહી છે.

Published on: September 04, 2025