અંબાલાલ પટેલની વરસાદની આગાહી: ગુજરાતમાં સપ્ટેમ્બરમાં અતિભારે વરસાદની શક્યતા.
Published on: 04th September, 2025
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનતા ગુજરાતમાં વરસાદ આવશે. 3 થી 8 inch વરસાદની સંભાવના છે, જેમાં પૂર્વ અને મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદ થઈ શકે છે. 14 થી 17 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની આગાહી છે. નવરાત્રીમાં વરસાદી માહોલ રહેશે. નર્મદા ડેમની સપાટી વધી શકે છે. ખેડૂતોને પાક સારો મળી શકશે.

Published on: September 04, 2025