અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ દ્વારા DEO ના નિર્ણયને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો.
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ દ્વારા DEO ના નિર્ણયને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો.
Published on: 04th September, 2025

અમદાવાદની સેવન્થ ડે એડવેન્ટીસ્ટ સ્કૂલ દ્વારા સગીરની હત્યાના વિવાદમાં, DEO દ્વારા કારણદર્શક નોટિસને હાઇકોર્ટમાં પડકારવામાં આવી છે. સ્કૂલે RTE એક્ટ હેઠળ નીમાયેલી સમિતિની કાયદેસરતાને પણ પડકારી છે. DEO રોહિત ચૌધરીએ સેવન્થ ડે સ્કૂલ પાસેથી ધોરણ-1થી 12 સુધીના અભ્યાસની પરવાનગી અને ICSE બોર્ડનું જોડાણ પ્રમાણપત્ર સહિત 16 જેટલા દસ્તાવેજો માંગ્યા છે. સુનાવણી જસ્ટિસ નિખિલ એસ.કેરીયલની કોર્ટ સમક્ષ થશે.