લીંબડીના વેપારી પુત્રનું રળોલ પાસે Icer પાછળ Eeco કાર ઘૂસી જતાં દુઃખદ મોત, એક વ્યક્તિ ઈજાગ્રસ્ત.
Published on: 04th September, 2025
લીંબડી-અમદાવાદ હાઈવે પર રળોલ નજીક Icer ટ્રક પાછળ Eeco કાર અથડાતા લીંબડીના વેપારી હસનઅલીના પુત્ર રાજેશભાઈ કોઠિયાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. અકસ્માતમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

Published on: September 04, 2025