GST Reform 2025: 0%, 5% થી 40% સુધીના સ્લેબમાં કઈ વસ્તુઓ છે અને શું સુધારા કરાયા.
Published on: 04th September, 2025
નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે GST સુધારા માટે PM મોદીનો આભાર માન્યો. સમયની જરૂરિયાત મુજબ આ સુધારા કરાયા છે. 56મી GST કાઉન્સિલની બેઠક બાદ સ્લેબમાં ઘટાડાની જાહેરાત થઈ. હવે માત્ર બે સ્લેબ 5% અને 18% રહેશે. 12% અને 28%ના સ્લેબ રદ થયા. આ નવા દરો 22 સપ્ટેમ્બર 2025થી લાગુ થશે, જેમાં વસ્તુઓનો સમાવેશ કરાયો છે.

Published on: September 04, 2025
Published on: 04th September, 2025