સાપુતારા: ઝીરો વિઝિબિલિટીમાં કુદરતી સૌંદર્ય ખીલ્યું, સહેલાણીઓએ મીની કાશ્મીરનો અનુભવ કર્યો.
Published on: 04th September, 2025
ડાંગના ગિરિમથક સાપુતારામાં વરસાદ અને ધુમ્મસથી આહલાદક માહોલ છવાયો છે. ઝીરો વિઝિબિલિટીને લીધે વાહનચાલકોને હેડલાઇટ ચાલુ કરવી પડી. લીલીછમ વનરાઈ અને ધુમ્મસની ચાદરથી સહેલાણીઓએ મીની કાશ્મીરનો અનુભવ કર્યો. સાપુતારા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, જ્યાં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે અને લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે.

Published on: September 04, 2025