સુરતમાં માતા-પુત્રનું 13મા માળેથી પટકાતા મોત, પરિવાર શોકમાં.
Published on: 04th September, 2025
સુરતના અલથાણમાં Loom કારખાનેદારના પત્ની અને પુત્રનું બિલ્ડીંગના 13મા માળેથી પટકાતા મોત. CCTVમાં માતા-પુત્ર લિફ્ટમાં જતા દેખાયા. પોલીસે તપાસ હાથ ધરી છે. માતાએ પુત્ર સાથે આપઘાત કર્યો હોવાની શક્યતા છે. મામલતદારની હાજરીમાં પેનલ પોસ્ટમોર્ટમ થશે. આ ઘટનાથી આખા માર્તન્ડ હિલ્સ બિલ્ડિંગના રહેવાસીઓને આઘાત લાગ્યો છે.

Published on: September 04, 2025