હિમાચલમાં LANDSLIDE: કુલ્લુમાં ફરી ભૂસ્ખલન, બે મકાનો ઝપેટમાં, 5 લોકો કાટમાળ નીચે ફસાયાની આશંકા.
Published on: 04th September, 2025
હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ભારે વરસાદથી કહેર, 3 દિવસમાં ભૂસ્ખલનની ચોથી ઘટના. ગુરુવારે ભૂસ્ખલનમાં બે મકાન ઝપેટમાં, એકનું મોત, ત્રણ બચાવ, કાટમાળ નીચે દટાયેલા હોવાની આશંકા. NDRF દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચાલુ, હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 5 લોકો કાટમાળમાં ફસાયાની આશંકા છે.

Published on: September 04, 2025
Published on: 04th September, 2025