Ambaji Bhadarvi Poonam 2025: અંબાજી ભાદરવી પૂનમના મેળામાં પાણી પુરવઠા વિભાગની પાણીની સુવિધાઓનું સંક્ષિપ્ત વર્ણન.
Published on: 04th September, 2025
Ambaji ભાદરવી પૂનમ મેળામાં યાત્રિકો, સેવા કેમ્પ અને સ્ટાફ માટે પાણીની સુવિધા માટે ટ્રસ્ટના ચેરમેન કમ કલેક્ટર મિહિર પટેલે સમિતિની રચના કરી. કાર્યપાલક ઈજનેર અજય નગરિયાના નેતૃત્વમાં વિભાગ દ્વારા અવિરત પાણી પુરવઠો પૂરો પડાય છે. ધરોઇ જળાશય દ્વારા 18 લાખ લિટર પાણી પાઇપલાઇનથી અપાય છે, અને 10 લાખ લિટર સ્થાનિક સ્ત્રોતથી. મેળામાં 35 પાર્કિંગ સ્થળે પીવાના પાણીની વ્યવસ્થા છે અને 7 ટીમો monitoring કરી રહી છે.

Published on: September 04, 2025