યુવતીને પ્રેમ સંબંધ માટે ધમકી અને ત્રાસ: Pride Plaza હોટલના શેફ દ્વારા ગાળો અને 50,000ની માંગણી.
Published on: 04th September, 2025
અમદાવાદની Pride Plaza હોટલમાં યુવતીને શેફ દ્વારા ત્રાસ, ગાળો અને પ્રેમ સંબંધ માટે દબાણ કરાયું. યુવતીએ નોકરી છોડ્યા બાદ પણ આરોપી દ્વારા બે વર્ષથી હેરાનગતિ ચાલુ રહી, તથાં માતા-પિતાને ફોન કરી 50,000 રૂપિયાની માંગણી પણ કરવામાં આવી. વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

Published on: September 04, 2025