અમદાવાદ: સેવન્થ ડે સ્કૂલે DEOના નિર્ણયને હાઇકોર્ટમાં પડકાર્યો, ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થશે.
અમદાવાદ: સેવન્થ ડે સ્કૂલે DEOના નિર્ણયને હાઇકોર્ટમાં પડકાર્યો, ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થશે.
Published on: 04th September, 2025

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થી હત્યા કેસમાં DEOની નોટિસ સામે સ્કૂલની HCમાં અરજી થઈ છે, જેની આજે સુનાવણી થશે. સ્કૂલે DEOના નિર્ણયને હાઇકોર્ટમાં પડકાર્યો છે, જેમાં સરકાર અને DEOને પક્ષકાર બનાવાયા છે. સેવન્થ ડે સ્કૂલ વતી પ્રિન્સિપાલે અરજી કરી છે, જેમાં તપાસ સમિતિના ગઠનની કાયદેસરતા અને દસ્તાવેજો માંગવાના DEOના નિર્ણયને પડકારાયો છે. સેવન્થ ડે સ્કૂલને ગંભીર બેદરકારી સામે 3 નોટિસ આપવામાં આવી છે.