ગુજરાત ન્યૂઝ: વર્ષ 2022-25 દરમિયાન 23 હજારથી વધુ BOILER અને 675 ઇકોનોમાઇઝર પ્રમાણિત થયા.
ગુજરાત ન્યૂઝ: વર્ષ 2022-25 દરમિયાન 23 હજારથી વધુ BOILER અને 675 ઇકોનોમાઇઝર પ્રમાણિત થયા.
Published on: 04th September, 2025

ગુજરાત મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગોનું હબ છે. BOILER એક્સપ્લોઝન અટકાવી જાનમાલનું રક્ષણ કરવા બોઇલર તંત્ર કાર્યરત છે. રાજ્યમાં નોંધાયેલા તમામ કાર્યરત BOILERનું 100% નિરીક્ષણ થયું છે. છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્યમાં એકપણ અકસ્માત નોંધાયા નથી. વર્ષ 2022-23 થી 2024-25 દરમિયાન 23,719 BOILER અને 675 ઇકોનોમાઇઝર પ્રમાણિત થયા. BOILERની સલામતી અને કાર્યક્ષમતા સુધારવા કામગીરી થાય છે.