વૈભવ સૂર્યવંશી: બેટ પછી બોલથી ધમાકેદાર પ્રદર્શન, આ સિદ્ધિ મેળવનાર દુનિયાનો પ્રથમ ક્રિકેટર.
વૈભવ સૂર્યવંશી: બેટ પછી બોલથી ધમાકેદાર પ્રદર્શન, આ સિદ્ધિ મેળવનાર દુનિયાનો પ્રથમ ક્રિકેટર.
Published on: 18th July, 2025

વૈભવ સૂર્યવંશીએ IPLથી લઇને ઈંગ્લેન્ડના પ્રવાસ સુધી રેકોર્ડબ્રેક પ્રદર્શન કર્યું છે. તેણે ODI સીરિઝમાં ઘણાં રન બનાવ્યા. પ્રથમ યુથ ટેસ્ટમાં અડધી સદી ફટકારી. આ વખતે વૈભવે બેટિંગથી નહીં પણ બોલિંગથી ઇતિહાસ રચ્યો છે. વૈભવે ઈંગ્લેન્ડ સામેની પહેલી યુથ ટેસ્ટમાં 2 વિકેટ પણ લીધી હતી. યુથ ટેસ્ટમાં 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી અડધી સદી ફટકારનાર અને 2 વિકેટ લેનાર વિશ્વનો પહેલા ખેલાડી બની ગયો છે.