બિહારમાં વીજળી પડવાથી 17નાં મોત, અમરનાથ યાત્રા ફરી શરૂ; હિમાચલમાં રૂ. 1200 કરોડનું નુકસાન.
બિહારમાં વીજળી પડવાથી 17નાં મોત, અમરનાથ યાત્રા ફરી શરૂ; હિમાચલમાં રૂ. 1200 કરોડનું નુકસાન.
Published on: 18th July, 2025

બિહારમાં વીજળી પડવાથી 17 લોકોના મોત, નાલંદામાં સૌથી વધુ (5). હિમાચલમાં વરસાદથી 110નાં મોત, રૂ. 1200 કરોડનું નુકસાન. એક દિવસના વિરામ બાદ અમરનાથ યાત્રા ફરી શરૂ. હવામાન વિભાગે રાજસ્થાન, કર્ણાટક, કેરળમાં Red Alert જાહેર કર્યું. હિમાચલમાં ભારે વરસાદથી ભૂસ્ખલન, NH-707 બંધ તથા 9 જિલ્લામાં પૂરની ચેતવણી આપવામાં આવી છે.