બિહારમાં મહાગઠબંધનની બેઠક વહેંચણી ફોર્મ્યૂલા ફાઈનલ! Congressના ફાળે કેટલી બેઠકો આવશે તેની માહિતી.
બિહારમાં મહાગઠબંધનની બેઠક વહેંચણી ફોર્મ્યૂલા ફાઈનલ! Congressના ફાળે કેટલી બેઠકો આવશે તેની માહિતી.
Published on: 18th July, 2025

બિહાર Electionમાં RJD અને Congress વચ્ચે બેઠક વહેંચણી અંતિમ તબક્કામાં છે. Congress 2020ની જેમ 70 બેઠકો માંગી રહી છે, પરંતુ RJD 50-55થી વધુ આપવા તૈયાર નથી. જોકે, 58-60 બેઠકો પર સંમતિ થવાની સંભાવના છે. બિહાર વિધાનસભામાં કુલ 243 બેઠકો છે.