રાજકોટમાં કિડનીના દર્દીઓ માટે રાહત: ગુજરાતનું પ્રથમ નિઃશુલ્ક ડાયાલીસીસ સેન્ટર શરૂ, રોજ 24 દર્દીઓને રૂ. 3000ની બચત થશે.
રાજકોટમાં કિડનીના દર્દીઓ માટે રાહત: ગુજરાતનું પ્રથમ નિઃશુલ્ક ડાયાલીસીસ સેન્ટર શરૂ, રોજ 24 દર્દીઓને રૂ. 3000ની બચત થશે.
Published on: 24th July, 2025

RMC દ્વારા કિડનીના દર્દીઓ માટે ઐતિહાસિક પહેલ, જેમાં 4 આરોગ્ય કેન્દ્રો ખાતે IKDRCનાં સહયોગથી ડાયાલીસીસ મશીન મુકાયા છે. ગુજરાતમાં સૌ પ્રથમવાર નિઃશુલ્ક ડાયાલીસીસ સેવાનો પ્રારંભ, જેમાં રોજ 24 દર્દીઓને રૂ. 3000ની બચત થશે. RMC દ્વારા 4 આરોગ્ય કેન્દ્રોમાં ખાનગી હોસ્પિટલ જેવી સુવિધા સાથે ડાયાલીસીસ શરૂ કરવામાં આવ્યું છે.