નર્મદા જિલ્લામાં 963 આંગણવાડી કેન્દ્રો સક્રિય છે અને 50 હજારથી વધુ લાભાર્થીઓને પોષણ-આરોગ્ય સેવાઓ મળી રહી છે.
Published on: 25th July, 2025
નર્મદા જિલ્લામાં આંગણવાડી કેન્દ્રો દ્વારા 50 હજારથી વધુ લાભાર્થીઓને પોષણ અને આરોગ્ય સેવાઓ અપાય છે. મહિલાઓ, કિશોરીઓ અને બાળકોના શિક્ષણ તેમજ પોષણ પર ધ્યાન અપાય છે. ICDS પ્રોગ્રામ હેઠળ લાભાર્થીઓને પોષણ-આધારિત સેવાઓ મળે છે અને વિવિધ યોજનાઓ જેવી કે માતૃશક્તિ, પૂર્ણાશક્તિ અને બાળશક્તિ (THR) તેમજ દૂધ સંજીવની યોજનાનો લાભ મળે છે.

Published on: July 25, 2025