બગસરા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ: રૂ. 4.28 કરોડના ખર્ચે 34 ગામોને સેવા આપતું કેન્દ્ર આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા ખુલ્લું મુકાયું.
બગસરા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ: રૂ. 4.28 કરોડના ખર્ચે 34 ગામોને સેવા આપતું કેન્દ્ર આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા ખુલ્લું મુકાયું.
Published on: 25th July, 2025

અમરેલીના બગસરામાં રૂ. 4.28 કરોડના ખર્ચે બનેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ઉદ્ઘાટન કર્યું. આ કેન્દ્ર 34 ગામોને સેવા આપશે, જેમાં 30 બેડ, જનરલ, ડાયાલિસિસ, X-Ray, લેબોરેટરી, લેબર, ઓપરેશન થિયેટર, એમ્બ્યુલન્સ, ICPICC અને ફિઝિયોથેરાપી વિભાગો ઉપલબ્ધ છે. મંત્રીએ CSC, PSC અને આરોગ્ય ટેસ્ટ વધારવાની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવી.