શપથ સમારોહની જેમ પદત્યાગ સમારંભો પણ યોજી શકાય છે.
શપથ સમારોહની જેમ પદત્યાગ સમારંભો પણ યોજી શકાય છે.
Published on: 24th July, 2025

ઉપરાષ્ટ્રપતિથી ST ડ્રાઈવર સુધી દરેકને રાજીનામાનો અધિકાર છે. કોર્પોરેટ કંપનીઓમાં પ્રી-જોઈનિંગ મેડિકલ ચેકઅપની જેમ પ્રી-રિલિવિંગ મેડિકલ ચેકઅપનો ચીલો શરૂ થાય તો નવાઈ નહીં. નેતાઓને આવો કાયદો લાગુ પડે તો પણ વાંધો નહીં, તેઓ બોગસ મેડિકલ રિપોર્ટ જનરેટ કરી શકે છે. ભ્રષ્ટાચાર આચરતા નેતાઓની આકરી ટીકા કરવામાં આવી છે.