ChatGPT: સુવિધા કે સમસ્યા? મેડિકલ, લીગલ અને ફાઇનાન્શિયલ સલાહ બંધ, કંપનીના નિયમોમાં મોટો બદલાવ.
ChatGPT: સુવિધા કે સમસ્યા? મેડિકલ, લીગલ અને ફાઇનાન્શિયલ સલાહ બંધ, કંપનીના નિયમોમાં મોટો બદલાવ.
Published on: 05th November, 2025

AI આધારિત સલાહથી થતા સંભવિત નુકસાનને ધ્યાનમાં રાખીને, OpenAI એ ChatGPTના ઉપયોગમાં બદલાવ કર્યો છે. હવે આ ચેટબોટ મેડિકલ, લીગલ કે ફાઇનાન્શિયલ સલાહ આપશે નહીં. 29 ઓક્ટોબરથી અમલમાં આવેલા નવા નિયમો અનુસાર, ChatGPT દવાના નામ, કાનૂની વ્યૂહરચના કે રોકાણ સંબંધિત સલાહ આપશે નહીં, પરંતુ વ્યાવસાયિકોનો સંપર્ક કરવાની સલાહ આપશે.