8th Pay Commission: પગાર વધશે પણ DA શૂન્ય? કર્મચારીઓ પર શું અસર થશે, જાણો.
8th Pay Commission: પગાર વધશે પણ DA શૂન્ય? કર્મચારીઓ પર શું અસર થશે, જાણો.
Published on: 05th November, 2025

લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર છે. 8th પગાર પંચ માટે ToR મંજૂર કરાયું છે, પગાર અને પેન્શન માળખામાં ફેરફાર થશે. જસ્ટિસ રંજના દેસાઈ કમિશનનું નેતૃત્વ કરશે. ફિટમેન્ટ ફેક્ટર પગાર નક્કી કરશે, જે 1.8 અને 2.46 ની વચ્ચે હોઈ શકે છે. DA શૂન્ય થશે પણ પગાર માળખું મજબૂત થશે અને પેન્શનરોને પણ ફાયદો થશે.