ગુજરાત શિક્ષક સંઘની મંત્રીઓ-અધિકારીઓ સાથે મેડિકલ હેલ્થ કાર્ડ, પેન્શન મુદ્દે ચર્ચા.
ગુજરાત શિક્ષક સંઘની મંત્રીઓ-અધિકારીઓ સાથે મેડિકલ હેલ્થ કાર્ડ, પેન્શન મુદ્દે ચર્ચા.
Published on: 05th November, 2025

ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોએ મંત્રીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી. જેમાં મેડિકલ હેલ્થ કાર્ડની વિસંગતતા, પેન્શન, CPF ખાતાની વિસંગતતા અને રાજ્ય સરકારની જૂથ વીમા યોજના જેવા પ્રશ્નો અંગે ચર્ચા કરાઈ. શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાઝા, રિવાબા જાડેજા, કનુભાઈ દેસાઈ અને પ્રફુલ્લ પાનસેરીયા સહિતના મંત્રીઓ હાજર રહ્યા હતા. ચંદ્રકાંત ખાખરીયાની આગેવાની હેઠળ આ મુલાકાત યોજાઈ હતી.