એર ઇન્ડિયાનું સર્વર દેશભરમાં DOWN થતા પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.
એર ઇન્ડિયાનું સર્વર દેશભરમાં DOWN થતા પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.
Published on: 06th November, 2025

એર ઇન્ડિયાનું સર્વર દેશભરમાં DOWN થતાં હજારો પ્રવાસીઓએ ભારે હાલાકીનો સામનો કરવાનો આવ્યો છે. દેશના કેટલાય એરપોર્ટ પર એર ઇન્ડિયાનું સર્વર DOWN થઈ ગયું. સર્વર DOWN થવાના કારણે દિલ્હીના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લાંબી લાઇનો જોવા મળી. અધિકારીઓએ જણાવ્યું કે દેશના બધા એરપોર્ટ પર એર ઇન્ડિયાનું સર્વર DOWN થયાના સમાચાર મળ્યાં છે અને ટૂંક સમયમાં નીવેડો આવશે.