અમેરિકા દ્વારા પરમાણુ મિસાઇલ Minuteman-3 નું સફળ પરીક્ષણ, વિશ્વભરમાં ચિંતાનું મોજું ફરી વળ્યું.
અમેરિકા દ્વારા પરમાણુ મિસાઇલ Minuteman-3 નું સફળ પરીક્ષણ, વિશ્વભરમાં ચિંતાનું મોજું ફરી વળ્યું.
Published on: 06th November, 2025

અમેરિકાએ કેલિફોર્નિયાના વાન્ડેનબર્ગ બેઝથી શસ્ત્ર વગરના મિસાઇલ Minuteman-3 નું નિયમિત પરીક્ષણ કર્યું. આ પરમાણુ મિસાઇલની ઝડપ પ્રતિ કલાક ૧૩,૦૦૦ કિ.મી છે. Trump તંત્ર ૨૦૩૦ સુધીમાં જૂની મિસાઇલ કાઢી નવી મિસાઇલો સમાવવાની યોજના ધરાવે છે. આ પરીક્ષણ નિયમિત પ્રક્રિયાનો ભાગ હતો.