આણંદ ભાજપ સંગઠન નિમણૂક: Anand અને Sojitraના ધારાસભ્યોનું Lobbing!
આણંદ ભાજપ સંગઠન નિમણૂક: Anand અને Sojitraના ધારાસભ્યોનું Lobbing!
Published on: 06th November, 2025

Anand જિલ્લા BJP સંગઠનના હોદ્દેદારોની નિમણૂકમાં કાર્યકરોને સેન્સ પ્રક્રિયામાં બોલાવ્યા વિના Yogesh Patel અને Vipul Patelએ મળતિયાની પેનલ પ્રદેશ નિરીક્ષકોને આપતા અસંતોષ. જુના કાર્યકરોને તક ના આપી પાયાના કાર્યકરોની બાદબાકી કરાઈ. ત્રણ મહામંત્રી, ઉપપ્રમુખો, મંત્રીઓ માટે પ્રદેશકક્ષાએથી સેન્સ લેવા સૂચના અપાઈ હતી.