રામપરડા-વગડીયા રોડ પરથી બે OVERLOADED ડમ્પરો ઝડપાયા.
રામપરડા-વગડીયા રોડ પરથી બે OVERLOADED ડમ્પરો ઝડપાયા.
Published on: 06th November, 2025

સુરેન્દ્રનગર જિલ્લા ખાણ ખનીજ વિભાગે મુળી તાલુકામાં કાર્યવાહી કરી. રામપરડા-વગડીયા રોડ પરથી રોયલ્ટી કે પરમીટ વગર ખનીજ વહન કરતા બે ડમ્પર ઝડપાયા. વધુ તપાસ ચાલુ છે. DETAILS ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે.