ખેડૂતો માટે 50% રીલ સાથે રાહત બજેટ: અગડમ્ બગડમ્ કાર્ટૂન અને કમોસમી હાસ્ય.
ખેડૂતો માટે 50% રીલ સાથે રાહત બજેટ: અગડમ્ બગડમ્ કાર્ટૂન અને કમોસમી હાસ્ય.
Published on: 06th November, 2025

'આનંદો! ખેડૂતોને રાહત આપવાનો અવસર!', સરકારી અધિકારીનો હરખ. 50% રીલ સાથેના બજેટમાં રાહતની રકમ નક્કી કરતી બેઠકમાં કમોસમી હાસ્યનો વરસાદ થયો. આદમ બાબાની જેમ અગડમ્ બગડમ્ થયું. રાહતની રકમ અંગે ચર્ચાઓ થઈ.