વિરમગામ તાલુકામાં ત્રણ દરોડામાં ફક્ત 86 લીટર દેશી દારૂ પકડાયો, કામગીરી સામે ઉઠ્યા સવાલ.
વિરમગામ તાલુકામાં ત્રણ દરોડામાં ફક્ત 86 લીટર દેશી દારૂ પકડાયો, કામગીરી સામે ઉઠ્યા સવાલ.
Published on: 06th November, 2025

ગ્રામ્ય LCB, વિરમગામ ટાઉન અને ગ્રામ્ય પોલીસે દરોડા પાડ્યા, જેમાં માત્ર એક મોબાઈલ અને એક વાહન ઝડપાયું. ચાર આરોપી પકડાયા અને બે ફરાર થઈ ગયા. આ ઓછી સફળતાને કારણે કામગીરી સામે શંકા કુશંકા ઉઠી રહી છે.