મામદાની NYC મેયર બન્યા, પરંતુ લાખો લોકો શહેર છોડશે એવી શક્યતા દર્શાવાઈ રહી છે.
મામદાની NYC મેયર બન્યા, પરંતુ લાખો લોકો શહેર છોડશે એવી શક્યતા દર્શાવાઈ રહી છે.
Published on: 06th November, 2025

પોસ્ટ-પોલ સર્વે મુજબ, મામદાનીની જીત પછી ૧૦ લાખથી વધુ લોકો ન્યૂયોર્ક શહેર છોડશે. આ સર્વે ચૂંટણી પછી તરત જ હાથ ધરાયો હતો. ૨૫% વસ્તી પણ શહેર છોડવાનું વિચારી રહી છે. મામદાનીએ અમીરો પર વધુ TAX લાદવાનું વચન આપ્યું છે, જેના કારણે લોકો શહેર છોડવા વિચારી રહ્યા છે.