ફિલિપાઇન્સમાં આવેલા વાવાઝોડાથી 85 લોકોના મોત અને 75 લોકો લાપતા થયા.
ફિલિપાઇન્સમાં આવેલા વાવાઝોડાથી 85 લોકોના મોત અને 75 લોકો લાપતા થયા.
Published on: 06th November, 2025

ફિલિપાઇન્સમાં 'Kalmagi' વાવાઝોડાથી ભારે તારાજી સર્જાઈ, જેમાં 85થી વધુ લોકો મૃત્યુ પામ્યા અને 75 લોકો લાપતા છે. આ વર્ષનું આ 20મું વાવાઝોડું છે. પૂરગ્રસ્તો માટે જતું હેલિકોપ્ટર તૂટી પડતાં ૬નાં મોત થયાં. અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ છે, કારો ડૂબી ગઈ છે અને હજારો લોકો ફસાયા છે.