કેનેડા મોકલવાના નામે 4.25 લાખની છેતરપિંડી: ટોળકી વિરુદ્ધ ફરિયાદ દાખલ.
કેનેડા મોકલવાના નામે 4.25 લાખની છેતરપિંડી: ટોળકી વિરુદ્ધ ફરિયાદ દાખલ.
Published on: 05th November, 2025

Vadodara Visa Fraud: કેનેડા મોકલવાના બહાને છાણીના રહીશ પાસેથી 4.25 લાખ પડાવી લેવાયા. પ્રીતિ ચૌહાણ નામની યુવતીએ બ્લુ ટેક વિઝા કન્સલ્ટન્સીમાંથી વાત કરી હોવાનું જણાવ્યું હતું અને બાદમાં મોબાઇલ ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. છાણી પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. રાજેશકુમાર પેટેલે ફરિયાદ નોંધાવી છે.