કમોસમી વરસાદથી કચ્છનું નાનું રણ જાણે દરિયો બન્યું; અગરિયાઓને નુકશાન થયું.
કમોસમી વરસાદથી કચ્છનું નાનું રણ જાણે દરિયો બન્યું; અગરિયાઓને નુકશાન થયું.
Published on: 06th November, 2025

કમોસમી વરસાદને કારણે કચ્છના નાના રણમાં પાણી ભરાયા, જે દરિયામાં ફેરવાઈ ગયું. અગરિયાઓને વળતર આપવાની માંગ ઉઠી છે. મીઠું પકવતા અગરિયાઓની solar panel પણ પાણીમાં ડૂબી ગઈ હોવાથી ભારે નુકસાન થયું છે. ધ્રાંગધ્રા પંથકમાં કમોસમી વરસાદથી ભારે તારાજી સર્જાઈ છે.