ઝોહરાન મમદાની: ભારતીય સંસ્કૃતિના મૂલ્યોથી જીતેલા યુવા નેતા, જેમણે Indian-American મેયર બનીને દેશનું નામ રોશન કર્યું.
ઝોહરાન મમદાની: ભારતીય સંસ્કૃતિના મૂલ્યોથી જીતેલા યુવા નેતા, જેમણે Indian-American મેયર બનીને દેશનું નામ રોશન કર્યું.
Published on: 06th November, 2025

ઝોહરાન મમદાની, ફિલ્મ મેકર મીરા નાયર અને લેખક મહમૂદ મમદાનીના પુત્ર છે. ચૂંટણી પ્રચારમાં ભારતીયતાની ઝાંખી કરાવી. તેઓ ભારતીય મૂળ સાથે જોડાયેલા છે, તેમના પરિવારમાં આજે પણ ભારતીય પરંપરાઓનું પાલન થાય છે. ન્યૂયોર્કમાં વિજય મેળવ્યા બાદ નહેરુના 'Tryst with Destiny' ભાષણનો આધાર લીધો. ક્વીન્સના હિન્દુ મંદિરમાં માતા તરફથી મળેલા સંસ્કારોનું પાલન કર્યું. તેમને Indian-American મેયર હોવાનો ગર્વ છે.