ડાકોરમાં કાર્તિકી પૂર્ણિમાએ 5.25 લાખ ભક્તોએ રણછોડરાયના દર્શન કર્યા.
ડાકોરમાં કાર્તિકી પૂર્ણિમાએ 5.25 લાખ ભક્તોએ રણછોડરાયના દર્શન કર્યા.
Published on: 06th November, 2025

કાર્તિકી પૂર્ણિમાએ ડાકોરમાં ભવ્ય ઉજવણી થઈ, જેમાં 5.25 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ રણછોડરાયના દર્શન કર્યા. 100ના સ્લેબમાં ભક્તોને મંદિરમાં મોકલવાની વ્યવસ્થા કરાઈ હતી. મંગળા આરતી માટે ભક્તોની ભીડ જામી હતી, હોટેલો અને ગેસ્ટહાઉસ હાઉસફૂલ થયા હતા અને પદયાત્રીઓ ઓટલાઓ પર સૂવા માટે મજબૂર બન્યા હતા. Thakorji Dwarka થી Dakor પધાર્યા હતા.