ગીરનાં જંગલની ઠૂમરી વનસ્પતિમાંથી ડાયાબીટીસના દર્દીઓ માટે દવા શોધાઈ.
ગીરનાં જંગલની ઠૂમરી વનસ્પતિમાંથી ડાયાબીટીસના દર્દીઓ માટે દવા શોધાઈ.
Published on: 06th November, 2025

રાજકોટમાં આયુર્વેદ સંશોધન મુજબ, ગીરના જંગલમાં મળતી ઠૂમરી નામની વનસ્પતિ ડાયાબીટીસના દર્દીઓના પગના ઘા રૂઝાવવામાં મદદરૂપ છે. આ વનસ્પતિમાંથી પાવડર અને જેલ તૈયાર કરવામાં આવ્યા છે. ધતુરા, ભાંગનાં બી અને ગંધક પારાનો ઉપયોગ સોજામાં રાહત આપે છે. Institute of Teaching and Research in Ayurveda (ITRA) જામનગરના ડેપ્યુટી ડાયરેક્ટરે આ માહિતી આપી હતી.