મહાદેવ બેટિંગ એપના રવિ ઉપ્પલને શોધવા સુપ્રીમનો આદેશ; EDને સોંપાઈ જવાબદારી.
મહાદેવ બેટિંગ એપના રવિ ઉપ્પલને શોધવા સુપ્રીમનો આદેશ; EDને સોંપાઈ જવાબદારી.
Published on: 06th November, 2025

સુપ્રીમ કોર્ટે મહાદેવ બેટિંગ એપના ભાગેડું સહ-સ્થાપક રવિ ઉપ્પલને શોધવા EDને આદેશ આપ્યો છે. આરોપીની અરજી ફગાવતા કોર્ટે જણાવ્યું કે વ્હાઇટ કોલર ક્રાઇમ કરનાર તપાસ એજન્સીઓ સાથે રમત રમી શકે નહીં. કોર્ટે સ્પષ્ટ કર્યું કે આવા ગુનેગારોને ગમે ત્યાંથી શોધી કાઢો. કેસની વધુ સુનાવણી 14 નવેમ્બરે થશે.