સેક્ટર-13માં ગટરના ગંદા પાણીની સમસ્યા: વારંવાર રજૂઆત છતાં તંત્ર નિષ્ક્રિય, પ્રજા પરેશાન.
Published on: 04th August, 2025
ગાંધીનગરના સેક્ટર-13માં ગટરના ગંદા પાણીથી લોકો ત્રાહિમામ: સ્વચ્છતા એવોર્ડ છતાં તંત્ર નિષ્ક્રિય! નાગરિકો ઝુંપડપટ્ટીથી પણ ખરાબ હાલતમાં જીવવા મજબૂર છે. મેલેરિયા, ડેન્ગ્યુ જેવા રોગોનો ભય છે. તંત્રના તમામ પ્લેટફોર્મ પર ફરિયાદ છતાં પરિણામ શૂન્ય છે. Municipal Commissioner ને પણ ફરિયાદ કરવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી.

Published on: August 04, 2025