જામનગરના ASI બસીરભાઈ મલેકને રાષ્ટ્રપતિ મેડલ એનાયત, ગર્વની ક્ષણ.
જામનગરના ASI બસીરભાઈ મલેકને રાષ્ટ્રપતિ મેડલ એનાયત, ગર્વની ક્ષણ.
Published on: 04th August, 2025

ગુજરાત પોલીસ અકાદમી કરાઈ ગાંધીનગરમાં પોલીસ ચંદ્રક સમારોહમાં જામનગરના ASI બસીરભાઈ મલેકને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાષ્ટ્રપતિ એવોર્ડ એનાયત કરાયો. આ સમારોહમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, ડીજીપી વિકાસ સહાય, ડો. નીરજા ગોટરૂ અને મેડલ મેળવનાર પોલીસ કર્મચારીઓ હાજર રહયા હતા. આ મેડલ પોલીસ કર્મચારીઓને તેમની પ્રશંસનીય કામગીરી માટે આપવામાં આવે છે.