જીજી હોસ્પિટલ ઉચાપત કાંડ: આઉટસોર્સિંગ કર્મચારીઓ કેવી રીતે ઉચાપત કરી શકે?
જીજી હોસ્પિટલ ઉચાપત કાંડ: આઉટસોર્સિંગ કર્મચારીઓ કેવી રીતે ઉચાપત કરી શકે?
Published on: 04th August, 2025

જામનગર GG હોસ્પિટલમાં આઉટસોર્સિંગ કર્મચારીઓ પર ઉચાપતની ફરિયાદથી ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ મેદાને આવ્યું છે. તેઓએ ઓફિસરની સામેલગીરી વગર આ શક્ય ન હોવાનું જણાવી મુખ્યમંત્રીને રજૂઆત કરી. કર્મચારીઓએ જણાવ્યું કે અધિકારીઓની સહી વગર બીલ પાસ ન થાય, આથી અધિકારીઓની સંડોવણી હોય અને ખાલી કર્મચારીઓને જ ભોગ બનાવવામાં આવે છે,તેથી આ બાબતે પગલાં લેવા માંગણી કરી છે.